Monday, 7 March 2011

યોગ અને કોમ્પ્યુટર ની પરિક્ષા



આપણી કોલેજ ની યોગ અને કોમ્પ્યુટર ની પરિક્ષા ૧૫ મી માર્ચ ૨૦૧૧ ના રોજ લેવાનાર છે.દરેક તાલીમાર્થી એ સમયસર કોલેજ માં હાજર રહેવું.
આ દિવસે કોલેજ નો સમય સવાર નો ૯-૩૦ કલાક નો રહેશે.
તમારી સાથે તમારી સી. ડી. અને પ્રિન્ટ ની ફાઈલ ફરજીયાત લાવવાની રહેશે. 
અને હા ! તમારું   કોલેજ નું ઓળખપત્ર તો લાવવાનું જ હોય.

No comments:

Post a Comment